હાઇકુ
પકડવા હું
મથું મારી યાદોને,
જાય સરકી !!
મારી આગવી કૃતિ
મથું મારી યાદોને,
જાય સરકી !!
મારી આગવી કૃતિ
મારી તથા મને ગમતી થોડીક રચનાઓની દુનિયા
1. ઓનલાઇન ગુજરાતી ટાઇપ-પેડ માટે અહિં અથવા અહિં ક્લિક કરો
આભારઃ- વિશાલ મોણપરા તથા ગુગલ.કોમ
----------------------------------------------------
2. તમારા કોમ્પ્યુટરમાં ગુજરાતીમાં લખવા અહિં ક્લિક કરો
આભારઃ- ધવલ શાહ
----------------------------------------------------
3. ફાયરફોક્સ (વર્ઝન ૧.૫-૩.૦) વાપરો છો ?
આ અજમાવી જુઓ - ફાયરફોક્સ પ્રમુખ ટાઇપ પેડ એડ-ઓન
આભારઃ- વિશાલ મોણપરા
1 comments:
યાદો નું તો એવું છે ને કે, જેમ છોડવા મથો એમ એ વધારે પકડે...
અને જેમ જેમ અને પકડવા મથો તો, ધૂંમ્મસ માં વિંઝાયેલ હાથ માં જેમ ભીનાશ જ આવે તેમ આંખો માં પાણી જ લાવે છે.....
યાદ, સારા પ્રસંગ કે પાત્ર ની હોય કે માઠા, દિવસો ના ઢોળાવ પર એ દુર દુર સરક્યા જ કરે છે.........
ખુબ જ સરસ, સીધી અને એટલી જ સરળ રજૂઆત.....
Post a Comment