May 27, 2009

હાઇકુ

મિથ્યા જગત,
વ્યથા ને મુંઝવણ,
બાળ લાચાર !!

- સુગંધ.

4 comments:

Bhargav said...

વાહ વાહ ,,,,, ખુબ જ સરસ.
આજ ના સમય માટે એકદમ યોગ્ય

Bhargav said...

વાહ વાહ ,,,,, ખુબ જ સરસ.
આજ ના સમય માટે એકદમ યોગ્ય

Maharshi said...

મિથ્યા જગત,
વ્યથા ને મુંઝવણ,
બાળ લાચાર !!

Vyatha "ni" munjawan? samajvu agharu pade che bhai...

Ritesh said...

ના, એ "વ્યથા (અ)ને મુંઝવણ" ના અનુસંધાન માં છે, આ તો હાઈકુ નાં બંધારણ ( ૫ + ૭ +૫ ) ને જાળવી રાખવા માટે "અને" ની જગ્યાએ "ને" લખ્યું છે.

કહેવાનો મતલબ એ કે આ મિથ્યા જગત માં વ્યથા અને મુંઝવણ થી માણસ લાચાર છે અને એક બાળક જેવી નિ:સહાયતા અનુભવે છે.