હાઇકુ
સાવજ પણ,
થઇ ને વનરાજ,
સાવ જ સુનો !
થઇ ને વનરાજ,
સાવ જ સુનો !
"सो सुनार की, एक लोहार की" ની જેમ હાઇકુ ના ૧૭ અક્ષર પણ એવી ચોટદાર રજૂઆત કરવાની શક્તિ હોય છે. અને સરસ વાત એવી છે કે હાઇકુ લખવાની બહુ મજા આવે અને એને મમળાવાની તો ઓર મજા આવે.
- સુગંધ. (૨૫ મે, ૨૦૧૧)
3 comments:
વાહ ભાઈ વાહ,
એક જંગલ માં બે સાવજ ના રહી શકે, બહુ સાચી વાત...
ટોચ ના સ્થાને પોહચી ને અનુભવાતી એકલતા તો કોઈ ને ના કહી શકાય ના સહી શકાય....
ખુબ જ સરસ!!
વાહ ભાઈ વાહ,
એક જંગલ માં બે સાવજ ના રહી શકે, બહુ સાચી વાત...
ટોચ ના સ્થાને પોહચી ને અનુભવાતી એકલતા તો કોઈ ને ના કહી શકાય ના સહી શકાય....
ખુબ જ સરસ!!
saras haiku
Post a Comment