May 16, 2010

હતો ત્યાં ને ત્યાં

એક પ્રેમી પોતાની પ્રેમિકા ને ભૂલવા મથે છે ને એ પ્રયત્ન માં ફરી એની યાદો માં ખોવાઈ જાય છે એ મુદ્દા પર સુઝી આવેલા થોડા વિચારો અહી રજુ કરેલા છે. થોડીક હળવી શૈલી માં સ્ફુરેલા આ વિચારો ને એ રીતે જ મમળાવવાની મજા આવશે.

યાદો ને સમેટી લીધી મેં તારી,
સારું થયું કે હવે તને ભૂલી ગયો,


પણ ના આ વિચારી ને તો પાછો,
મારા મન માં કૈક સળવળાટ થયો,


નાની અમથી હિલચાલ માં થી,
એક મોટો વા-વંટોળ ઉભો થયો,


વાગોળી-મમળાવી ને સંગાથ તારો ,
પાછો હું યથાવત થયો.

- સુગંધ.

2 comments:

Bhargav said...

વાહ! વાહ!
ખરેખર પાછા યથાવત થતા જાઓ છો. :D

આમ ને આમ માજા કરાવતા રેહજો, મોટાભાઈ.

મજા આવી ગઈ... ખુબજ સરસ ...

tapan said...

as usual, a super 1. i lik ligher tones a lot....so its my kinda.....lovd it!!!