યાદો નું તો એવું છે ને કે, જેમ છોડવા મથો એમ એ વધારે પકડે... અને જેમ જેમ અને પકડવા મથો તો, ધૂંમ્મસ માં વિંઝાયેલ હાથ માં જેમ ભીનાશ જ આવે તેમ આંખો માં પાણી જ લાવે છે..... યાદ, સારા પ્રસંગ કે પાત્ર ની હોય કે માઠા, દિવસો ના ઢોળાવ પર એ દુર દુર સરક્યા જ કરે છે.........
The entries posted here on this blog are purely with the intention of sharing personal interests and thoughts via medium of poems. None of the posts are causing infringement of copyrights. All rights reserved to Ritesh Mehta. Any objections of any kind should be notified via email to (ritesh545 (at) gmail.com).
1 comment:
યાદો નું તો એવું છે ને કે, જેમ છોડવા મથો એમ એ વધારે પકડે...
અને જેમ જેમ અને પકડવા મથો તો, ધૂંમ્મસ માં વિંઝાયેલ હાથ માં જેમ ભીનાશ જ આવે તેમ આંખો માં પાણી જ લાવે છે.....
યાદ, સારા પ્રસંગ કે પાત્ર ની હોય કે માઠા, દિવસો ના ઢોળાવ પર એ દુર દુર સરક્યા જ કરે છે.........
ખુબ જ સરસ, સીધી અને એટલી જ સરળ રજૂઆત.....
Post a Comment