May 14, 2009

હાઇકુ

પ્રણય કર્યો
શું હતું અનુચિત ?
હું અજાણ્યો ?

અથવા

પ્રણય કર્યો
કોણ નથી ઉચિત ?
હું અજાણ્યો ?

- સુગંધ.

1 comment:

Bhargav said...

હાયકુ ???
આખરે ઘણા દીવસો ની ઇચ્છા પુરી કરી એમ ને...

બન્ને સરસ છે.